Google Pay loan 2024: શુ પૈસાની જરૂર છે ? તો ઘરે બેઠા ગુગલ પે દ્વારા મેળવો લોન, અહિ જાણો લોન મેળવવાની પૂરી પ્રોસેસ

Google Pay loan 2024: નમસ્તે મિત્રો, જે કોઈ વ્યકિત google pay એપ્લિકેશન નો ઉપયોગ કરે છે. તેમના માટે એક સારા સમાચાર છે. મિત્રો આજના સમયમાં દરેક વ્યક્તિ ડિજિટલ ટેકનોલોજી નો ઘણો બધો લાભ ઉઠાવી રહ્યો છે. તેમાં ગુગલ પે પોતાના યુઝર્સને સારી સુવિધા આપવા માટે નવા નવા અપડેટ અને સુવિધાઓ લાવે છે. મિત્રો આ બધાની વચ્ચે google pay એ DMI સાથે મળીને પોતાના યુઝરને લોન આપવા માટે ની સુવિધા શરૂ કરી છે. આજના આ લેખમાં અમે તમને google pay લોન 2024 વિશે માહિતી આપીશું.

Google Pay loan 2024

ગુગલ પે લોન 2024 | Google Pay loan 2024

મિત્રો તમને જણાવી દઈએ કે google pay દ્વારા કંપની જાતે જ લોનની સુવિધા આપતી નથી. પરંતુ મોટી મોટી બેંક અથવા એજન્સીઓ સાથે કોન્ટ્રાક્ટ કરીને google pay એપ્લિકેશન પર લોન ઉપલબ્ધ કરાવે છે. પરંતુ આ લાભ ને લેવા માટે તમારે કોઈપણ બેંક અથવા તો કંપનીના ગ્રાહક બનવાની કોઈ જરૂર નથી. તમે સરળતાથી પોતાના મોબાઈલમાં google play એપ્લિકેશન દ્વારા લોન લઈ શકો છો જેના માટે તમારે ફક્ત કેટલાક પાત્રતાના માપ દંડો પૂરા કરવાના રહેશે. અને જો તમે આ પાત્રતા માપદંડો ધરાવતા હશો તો સરળતાથી google pay લોન મેળવી શકો છો.

ગુગલ પે લોન લેવા માટે પાત્રતા | Eligibility

  • લોન લેનાર વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • અરજદાર વ્યક્તિનો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિની ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ.
  • જે બેંક એકાઉન્ટમાં લોનની રકમ આવશે તે બેન્ક એકાઉન્ટ એક્ટિવ હોવું જોઈએ.
  • અરજદાર વ્યક્તિના કેસ રજીસ્ટર ની સાથે સાથે તેમનો મોબાઈલ નંબર એ આધાર કાર્ડ સાથે લીંક હોવો જોઈએ.

ગુગલ પે લોન લેવા માટે દસ્તાવેજ | Document

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • મોબાઈલ નંબર
  • ઇ-મેલ આઇડી
  • આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.

આ પણ વાંચો: PM Krishi Sinchai Yojana 2024: ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે, અહીં જાણો પુરી માહિતી100

ગુગલ પે લોન લેવા માટે અરજી પ્રક્રિયા | Google Pay loan 2024

  • આ લોન લેવા માટે સૌપ્રથમ તમારા મોબાઇલ ફોનમાં Google pay એપ્લિકેશન ખોલો.
  • હવે અહીં પ્રમોશન હેઠળ મની પોઝિશન નો ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરી તેને ખોલો.
  • ત્યારબાદ લોન પ્લેસમેન્ટ નો ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં ઓફર્સ લખેલું હશે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં તમને DMI નો ઓપ્શન મળેલો હશે તેના પર ક્લિક કરો.
  • અહીં તમારે કેટલી લોન લેવી છે તેની રકમ દાખલ કરો અને તેનો સમયગાળો પણ લખો.
  • અને ત્યાર પછી પોતાની લોન એપ્લિકેશન પ્રક્રિયા પૂરી કરો.
  • તેના પછી તમારા એપ્લિકેશન ફોર્મ પર વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થઈ થોડાક સમયમાં તમારા બેંક એકાઉન્ટમાં લોનની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

નિષ્કર્ષ | conclusion

તો મિત્રો તમે આ રીતે ઘરે બેઠા પોતાના મોબાઈલ ફોન દ્વારા જરૂરી ઉપર જણાવ્યા મુજબ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા પૂર્ણ કરીને ફક્ત 5 મિનિટમાં જ google pay એપ્લિકેશન દ્વારા લોન મેળવી શકો છો.

Hey, My Name is Bhavesh From jamnagar, Gujarat & I Have Been Blogging Since 2 year Ago. I Have 2+ Websites Which I Manage by Myself. Currently I Have running second year My BCA (Bachelor of Computer Application) Degree.

Leave a Comment