Narega job card Gujarat 2024: નરેગા જોબકાર્ડ ગુજરાત 2024, ગ્રામ્ય ક્ષેત્રમાં નાગરિકોને મળશે રોજગાર, આ રીતે કરો અરજી

Narega job card Gujarat 2024: નમસ્તે મિત્રો, નરેગા જોબ કાર્ડ એ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 હેઠળ રોજગાર ગેરંટી યોજનાનો એક ભાગ છે. ભારતીય સરકારના ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા તેને જાહેર કરવામાં આવેલ છે અને તેનું સંચાલન કરવામાં આવે છે. આ યોજના હેઠળ સમગ્ર ભારત દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં જુદા જુદા નિર્માણ કાર્ય સંબંધીત લોકોને ઓછામાં ઓછા રોજના રૂપિયા 100 મજૂરી રોજગાર તરીકે દર વર્ષે આપવામાં આવે છે. આજે અમે તમને નરેગા જોબકાર્ડ ગુજરાત 2024 વિશે માહિતી આપીશું.

Narega job card Gujarat 2024:

નરેગા જોબકાર્ડ ગુજરાત 2024 | Narega job card Gujarat 2024

આ નરેગા જોબકાર્ડ ગુજરાત યોજના હેઠળ 18 વર્ષથી વધારે ઉંમરના નાગરિકો જેવો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે તે અરજી કરી શકે છે. જ્યારે નાગરિકનું નરેગા જોબકાર્ડ બનાવી દેવામાં આવે છે તેના પછી તે લાભાર્થીને રોજગાર સંબંધિત ₹100 ની ગેરંટી આપવામાં આવે છે. તેમાં અરજી કરવા પછીના 15 દિવસની અંદર જ લાભાર્થી વ્યક્તિને કામ મળી જાય છે. નરેગા અધિનિયમ મુજબ લાભાર્થી વ્યક્તિને તેના રહેણાંક વિસ્તારના પાંચ કિલોમીટરની અંદર જ રોજગાર મળે છે. અને જો લાભાર્થીનું કાર્ય સ્થાન તેના પ્રેરક વિસ્તારના પાંચ કિલોમીટર થી વધારે દૂર છે તો તેવી પરિસ્થિતિમાં તેને વધારે લાભ આપવામાં આવે છે.

નરેગા જોબકાર્ડ ગુજરાત: મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમમા નરેગા જોબકાર્ડ ગુજરાત 2024 માં પણ પુરુષો અને મહિલાઓને સમાન રીતે રોજગાર આપવામાં આવે છે. અને તેમાં રોજગાર મેળવેલ લાભાર્થી જે કાર્ય કરે છે તો તેની રકમ તેના બેન્ક એકાઉન્ટમા અથવા તો પોસ્ટ ઓફિસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

નરેગા જોબકાર્ડમાં મળતા ફાયદા

  • નરેગા જોબકાર્ડમાં અરજી કર્યા પછીના 15 દિવસની અંદર લાભાર્થી વ્યક્તિને રોજગાર મળી જાય છે.
  • અને તેમાં તેલ લાભાર્થી વ્યક્તિને એક વર્ષમાં ન્યૂનતમ રૂપિયા 100 પ્રતિ દિવસ રોજગાર ગેરંટી તરીકે આપવામાં આવે છે.
  • મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારણઠી અધિનિયમ મુજબ લાભાર્થી વ્યક્તિને તેના રહેલા વિસ્તારથી પાંચ કિલોમીટરની અંદર જ રોજગાર મળે છે.
  • અને જો લાભાર્થી વ્યક્તિના ઘર અને તેના કાર્ય સ્થળ ની વચ્ચેનું અંતર 5 km થી વધારે છે તો તે પરિસ્થિતિમાં તેને પરિવહન ભથ્થુ પણ આપવામાં આવે છે.
  • અને લાભાર્થીની મજૂરીની ચુકવણી અઠવાડિયામાં કરવામાં આવે છે કોઈપણ પરિસ્થિતિમાં તેની મજબૂરીની ચુકવણી 15 દિવસની અંદર કરવી છે.
  • નરેગા જોબકાર્ડમા કાર્યકર્તા મજૂરોને તેના સ્થાન પર એક યોગ્ય સ્થળ પર છાયડો પીવાનું શુદ્ધ પાણી અને પ્રાથમિક ચિકિત્સા પણ આપવામાં આવે છે.
  • ગુજરાત રાજ્યમાં અત્યારે નરેગા જોબકાર્ડ ધરાવતા લાભાર્થી વ્યક્તિને દૈનિક રૂપિયા 256 ની ચુકવણી કરવામાં આવે છે.

નરેગા જોબકાર્ડ માટે પાત્રતા

નરેગા જોબકાર્ડ મેળવવા માટે નરેગા અધિનિયમ દ્વારા કેટલીક સામાન્ય પાત્રતા રાખવામાં આવેલી છે. નરેગામાં પાત્રતા મેળવવા કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે જે નીચે મુજબ છે.

  • નરેગા જોબકાર્ડ મેળવવા માટે ઉમેદવાર ની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિ ભારતના ગ્રામ્ય વિસ્તારનો રહેવાસી હોવો જોઈએ.

આ પણ વાંચો: Pm vishwakarma e voucher kaise use kare: પીએમ વિશ્વકર્મા યોજનામાં મળેલ ટૂલકીટ નો ઉપયોગ કેવી રીતે કરવો ? અહીં જાણો વાઉચર રીડીમ કરવાની પ્રક્રિયા

નરેગા જોબ કાર્ડ માટે અરજી કરવા જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • વોટર આઇડી કાર્ડ
  • પેનકાર્ડ
  • અરજી કરતાં પરિવાર તમામ નાયકા જોબકાર્ડ અરજી કરનાર ના નામ,તેમની ઉંમરનો પુરાવો
  • જાતિનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સિગ્નેચર

આ પણ વાંચો:LIC bachat yojana 2024: માત્ર ₹45 ના રોકાણ પર મળશે રૂપિયા 25 લાખ, જુઓ lic ની જોરદાર પોલિસી

નરેગા જોબકાર્ડમાં મેળવવા ઓનલાઇન કેવીરીતે અરજી કરવી | Narega job card Gujarat 2024

  • નરેગા જોબકાર્ડ માં અરજી કરવા સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે.
  • હવે તેના હોમ પેજ પર login with Jan Parichay વિકલ્પ હશે તેના પર ક્લિક કરો.
  • તમારી સામે એક નવો પેજ ખુલશે જેમાં new user sign up for meri pahchan વિકલ્પ હશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે નવા પેજ પર નવું રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે. તે એપ્લિકેશન ફોર્મ માં પૂછવામાં આવેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • તેના પછી છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો. અને તમારો રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ મેળવવો.
  • હવે તમારે તેના હોમ પેજ પર જઈ લૉગિન કરવાનું રહેશે.
  • હવે તેના ડેસબોર્ડ પર તમારું રાજ્યોના ઓપ્શન પર ક્લિક કરો અને તેમાં ગુજરાત રાજ્યની પસંદગી કરેલ તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે નવું પેજ ખુલશે જેમાં jan sugam નો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરો.
  • હવે તમારે Apply for all services ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. તેના પછી તેનું સર્વિસ પેજ ખુલી જશે જેમાં સર્ચ બોક્સમાં job Card સર્ચ કરો અને તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે નવું પેજ ખુલશે જેમાં application for issuance of job card ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • તેના પછી તેનું એપ્લિકેશન ફોર્મ ખુલી જશે જેમાં માંગવામાં આવેલી માહિતી પરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો. તેના પછી તેનું પ્રિવ્યુ આવશે જેમાં તમારે ચેક કરવાનું રહી શકે ભરેલી માહિતી સાચી છે કે નહીં. ત્યારબાદ છેલ્લે Final Submit બટન પર ક્લિક કરો. હવે તમારે આ એપ્લિકેશન ફોર્મ જમા કરાવવાનું છે અને તેની પાવતી મેળવી લેવાની છે. અને તેની એક પ્રિન્ટ આઉટ કાઢી રાખો.

નિષ્કર્ષ | conclusion

મિત્રો આજના આ લેખમાં અમે તમને નરેગા જોબ કાર્ડ ગુજરાત 2024 વિશે માહિતી આપેલી છે. આ યોજનામાં ગ્રામ્ય ક્ષેત્રના નાગરિકોને રોજગાર આપવામાં આવે છે તેમજ દૈનિક રૂપિયા 100 રોજગાર ભથ્થુ પણ આપવામાં આવે છે. નરેગા જોબ કાર્ડ મેળવવા અરજી કેવી રીતે કરવી તેની માહિતી જણાવેલી છે.

Hey, My Name is Bhavesh From jamnagar, Gujarat & I Have Been Blogging Since 2 year Ago. I Have 2+ Websites Which I Manage by Myself. Currently I Have running second year My BCA (Bachelor of Computer Application) Degree.

Leave a Comment