silai machine yojana gujarat: મફત સિલાઈ મશીન યોજના 2024, સિલાઈ મશીન ખરીદવા મહિલાઓને મળશે રૂપિયા 15,000ની સહાય, અહી જાણો અરજી પ્રક્રિયા

silai machine yojana gujarat: નમસ્તે મિત્રો, દેશમાં રહેતા ગરીબ પરિવારની મહિલાઓ ને આત્મ નિર્બળ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે તેના માટે મફત સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ મહિલાઓને એકદમ મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય તો આજના આ લેખ સાથે જોડાયેલા રહો અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે આ યોજનાનો લાભ લઈ શકો છો.

silai machine yojana gujarat

મિત્રો જણાવી દઈએ કે 17 સપ્ટેમ્બર 2023 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ગરીબી રેખા નીચે જીવન જીવતા પરિવારોની મહિલાઓનો આર્થિક વિકાસ થાય તેવા ઉદ્દેશ્યથી સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે.

ફ્રી સિલાઈ મશીન યોજના 2024 | Free silai machine Yojana Gujarat 

મિત્રો તમને જણાવી દઈએ કે મફત સિલાઈ મશીન યોજના હેઠળ જે મહિલાઓપાત્રતા ધરાવે છે તેમને સૌપ્રથમ ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમાં જેટલા દિવસ સુધી મહિલાઓ ટ્રેનિંગ મેળવે છે કેટલા દિવસના હિસાબે તેમને ₹500 આપવામાં આવે છે. તેમજ ટ્રેનિંગ પૂરી થયા બાદ જ્યારે તમે સિલાઈ કરવાના કાર્યમાં પરિપૂર્ણ થઈ જાઓ છો તેના પછી તમને રૂપિયા 15,000 સુધીની આર્થિક સહાય કરવામાં આવે છે જેના કારણે તમે સરળતાથી સિલાઈ મશીન ખરીદી શકો છો.

મિત્રો જણાવી દઈએ કે જે મહિલાઓની ઉંમર 20 વર્ષથી 40 વર્ષ વચ્ચે છે તેઓ આ યોજનાઓનો લાભ મેળવવા પાત્ર છે. મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ યોજના દ્વારા દેશની લગભગ 50000 મહિલાઓની મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે.

મફત સિલાઈ મશીન યોજના માટે પાત્રતા

  • આ યોજનાનો લાભ ફક્ત દેશની મહિલાઓને જ મળશે.
  • અરજી કરનાર ઉમેદવાર મહિલાની ઉંમર 20 વર્ષથી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • અરજી કરનાર મહિલા ના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 2 લાખથી વધારે હોવી જોઈએ નહીં.
  • જે મહિલાઓ સરકારી નોકરી કરે છે અથવા તો ટેન્શન તારા જ છે અથવા તો કોઈ રાજકારણના સદસ્ય છે તો આ યોજનાનો લાભ મેળવી શકે નહીં.

મફત સિલાઈ મશીન યોજના માટે દસ્તાવેજ

  • અરજદાર મહિલાનું આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • રહેઠાણનું પુરાવો
  • ઉમરનું પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર
  • બેન્ક પાસબુક
  • વિકલાંગ હોય તો તેનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

મફત સિલાઈ મશીન યોજના અરજી પ્રક્રિયા | Free silai machine Yojana 2024

  • યોજનાનો લાભ લેવા અરજી કરવા સૌપ્રથમ તમારી સત્તાવાર વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
  • ભાઈ તમને ફ્રી સિલાઈ મશીન યોજનાની લીંક આપેલી હશે તેના પર ક્લિક કરો.
  • હવે આ યોજનાનું એપ્લિકેશન ફોર્મ તમારી સામે ખુલશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી પર.
  • હવે અહીં આવશ્યક જરૂરી દસ્તાવેજો તમારે સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
  • તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી છેલ્લે સંબંધિત બટન પર ક્લિક કરવાનું રહેશે આ રીતે તમારું એપ્લિકેશન ફોર્મ પૂર્ણ થશે.
  • તમે આ એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢીને સાચવી રાખી શકો છો.

આ પણ વાંચો: PM Vishwakarma Yojana 2024: પીએમ વિશ્વકર્મા યોજના 2024, દરેક ખેડૂતોને મળશે દર રોજ રૂ.500 ની સહાય, જાણો કોને મળશે આ યોજના નો લાભ.

નિષ્કર્ષ | conclusion

મિત્રો આજના આ લેખ દ્વારા અમે તમને સરકાર દ્વારા મહિલાઓના ચલાવવામાં આવતી મફત સિલાઈ મશીન યોજના વિશે માહિતી આપી છે. જેના કારણે તમે સરળતાથી આ યોજનાનો લાભ લઇ શકો છો. યોજનાનો લાભ લેવા અરજી કરવા માટે તમે ઉપર જણાવેલી સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા અનુસરી શકો છો.

આ પણ વાંચો: કુંવરબાઈ નુ મામેરુ યોજના 2024: સરકાર આપશે ગરીબ દિકરીઓના કલ્યાણ માટે 12,000 ની સહાય, અહીં થી ઓનલાઇન ફોર્મ ભરો

 

Hey, My Name is Bhavesh From jamnagar, Gujarat & I Have Been Blogging Since 2 year Ago. I Have 2+ Websites Which I Manage by Myself. Currently I Have running second year My BCA (Bachelor of Computer Application) Degree.

Leave a Comment