Gujarat Board Result Date 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ના પરિણામ ની તારીખ જાહેર, અહીં જાણો વિગતવાર માહિતી

Gujarat Board Result Date 2024: નમસ્તે મિત્રો, અત્યારે એક મહિના પહેલા ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવેલી છે. હવે પરીક્ષામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તેનું રિઝલ્ટ ક્યારે આવશે તેની રાહ જોઈ બેઠા છે અને સોશિયલ મીડિયા પર અવારનવાર પૂછતા હોય છે કે રીઝલ્ટ જાહેર થવાની તારીખ કઈ છે ? આત્મા વિદ્યાર્થીઓને જણાવી દઈએ કે ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ ની તારીખ હવે ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે. મિત્રો તમારા પરીક્ષા પત્રમાં આપેલ ઉતરવાહિની ચેકિંગ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તમારા દસમાને બારમા ધોરણનું પરિણામ આપણે ના છેલ્લા સપ્તાહમાં અથવા તો મે મહિનાના પહેલા સપ્તાહમાં જાહેર કરી શકે છે.

Gujarat Board Result Date 2024

ગુજરાત બોર્ડ રીઝલ્ટ તારીખ 2024 | Gujarat Board Result Date 2024

મિત્રો ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના પરિણામ ની નોટિફિકેશન કોઈપણ સમયે જાહેર થઈ શકે છે. હવે વિદ્યાર્થીઓએ ફક્ત થોડાક જ દિવસ રાહ જોવાની રહેશે પછી તેમના પરિણામ તેઓ જોઈ શકશે. મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે લોકસભા ચૂંટણી ચાલી રહી છે જેના કારણે તમામ પરિણામ એક મહિના પહેલા જ આપી દેવામાં આવશે. આજના આ લેખમાં અમે તમને રીઝલ્ટ વિશેની તમામ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું.

આપણે જાણીએ છીએ તેમ ગુજરાત બોર્ડ દ્વારા 11 માર્ચથી 22 માર્ચ 2024 વચ્ચે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પરિણામો હવે ગુજરાત બોર્ડ દ્વારા એપ્રિલ મહિનામાં અથવા તો મે મહિનામાં જાહેર કરવામાં આવશે. પોતાનું રીઝલ્ટ જોવા માટે દરેક વિદ્યાર્થીએ ગુજરાત બોર્ડ ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. અહીં પોતાનો પરીક્ષા નંબર દાખલ કરીને લોગીન કરવાનું રહેશે. જ્યાં સુધી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તેમની અસલ માર્કશીટ અને પ્રમાણપત્ર જાહેર નહીં થાય ત્યારે સુધી તેવા તમામ વિદ્યાર્થીઓએ આ માર્કશીટ ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરી શકે છે.

પરિણામપત્રમાં કઈ કઈ માહિતી આપેલી હશે ?

  • આ પરિણામ પત્રમાં ઉમેદવાર વિદ્યાર્થીનું નામ
  • રોલ નંબર
  • પરીક્ષાનું નામ
  • વિષય
  • વિષયવાર નંબર
  • કુલ ગુણ અને
  • યોગ્યતા સ્થિતિ

ગુજરાત બોર્ડ રીઝલ્ટ 2024 તારીખ અને સમય | Gujarat Board Result Date 2024

તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ કે ગુજરાત બોર્ડ દ્વારા ગુજરાત ધોરણ 10 ના પરિણામ ની તારીખ ટૂંક જ સમયમાં બોર્ડના અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવશે. અને તે તમામ વિદ્યાર્થીઓને ગુજરાત SSC પરિણામ ની જાહેરાત વિશે જણાવવામાં આવશે. જેના પછી વિદ્યાર્થીઓને પોતાનું પરિણામ જોવા માટેની લીંક વેબસાઈટ લાઈવ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: શિક્ષણ સહાય યોજના: સરકાર દ્વારા વિદ્યાર્થીઓને રૂ.1800 થી રૂ. 2 લાખ સુધીની મળે છે સહાય

ગુજરાત બોર્ડ રીઝલ્ટ તારીખ 2024 ચેક કરવાની પ્રક્રિયા | Gujarat Board Result Date 2024

  • ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ તેમની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે.
  • સૌપ્રથમ વિદ્યાર્થીએ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તમને GSEB ધોરણ 10 પરિણામ 2024 ની લિંક આપેલી હશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારો રોલ નંબર દાખલ કરીને લોગીન કરો.
  • હવે તમારી માર્કેટ તમારી સામે હશે જેને તમે જોઈ શકો છો.
  • તમે આ માર્કેટને ડાઉનલોડ કરી શકો છો અને તેની પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો.

નિષ્કર્ષ | conclusion

વિદ્યાર્થી મિત્રો આજના આ લેખમાં અમે તમને ધોરણ 10 અને 12 નું પરિણામ 2024 કઈ તારીખે જાહેર થશે તેના વિશે માહિતી આપી છે. જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે તમે ઉપર જણાવેલ પ્રક્રિયાને અનુસરીને રીઝલ્ટ મેળવી શકો છો.

Hey, My Name is Bhavesh From jamnagar, Gujarat & I Have Been Blogging Since 2 year Ago. I Have 2+ Websites Which I Manage by Myself. Currently I Have running second year My BCA (Bachelor of Computer Application) Degree.

Leave a Comment