LIC bachat yojana 2024: માત્ર ₹45 ના રોકાણ પર મળશે રૂપિયા 25 લાખ, જુઓ lic ની જોરદાર પોલિસી

LIC bachat yojana 2024: નમસ્તે મિત્રો, ભારતીય જીવન વીમા નિગમ દ્વારા ઘણી બધી બચત યોજનાઓ ચલાવવામાં આવે છે જે તેની સુરક્ષા અને વળતરની દ્રષ્ટિએ લોકોને પરવડે છે. યોજનાઓમાં બાળકો માટે વૃદ્ધ નાગરિકો માટે મહિલાઓ માટે તેમની ઉંમરના આધારે જુદી-જુદી પોલીસીઓ પણ છે. અને આ બધી બચત યોજનાઓમાં કેટલીક એવી યોજનાઓ પણ છે જેમાં તમે માત્ર થોડીક રકમને રોકાણ કરી ને સમય જતા મોટું વળતર મેળવી શકો છો. અને આવી એક એલઆઇસી બચત યોજના છે જેનું નામ છે lic જીવન આનંદ પોલિસી. આ પોલીસીમાં તમારે માત્ર રોજના રૂપિયા 45 બચત કરવાની હોય છે અને ત્યારબાદ તમે સમય જતા 25 લાખ રૂપિયા મેળવશો. LIC bachat yojana 2024

માત્ર થોડીક બચતમાં મળશે મોટો લાભ | LIC bachat yojana 2024

જો તમે પણ અત્યારે ઓછા પ્રીમિયમ એટલે કે લાલા પૈસાની બચત કરીને સમય જતા મોટી રકમ મેળવવા ઈચ્છો છો તો જીવન આનંદ પોલિસી તમારા માટે એક સારો ઓપ્શન બને છે. આ જીવન આનંદ પોલીસી એક પ્રકારે ટર્મ પોલિસી ગેમ છે. અને અહીં જેટલા સમય સુધી આ પોલીસી હશે કેટલા સમય સુધી તમે તેમાં પ્રીમિયમની ચુકવણી કરી શકો છો. અને lic ની આ પોલિસીમાં તમને એક કરતાં વધારે મેજોરીટીના લાભો મળવા પાત્ર છે. એલ.આઇ.સી જીવન આનંદ પોલીસીમાં એક લાખની રકમની તમને ખાતરી મળશે મહત્તમ મર્યાદા તેમાં રાખવામાં આવતી નથી.

પોલિસીમાં મળશે બે વખત બોનસ

જો તમે lic જીવન આનંદ પોલિસી કે એક બચત યોજના છે તેમાં 35 વર્ષ સુધી બચત કરો છો તો તમે વાર્ષિક રૂપિયા 16,300 તેમાં રોકાણ કરો છો. તો તમે આ સમયગાળા દરમિયાન પોલીસીમાં કુલ 5,70,500 જમા કરો છો. અને આ પોલીસીમાં મુદત અનુસાર તેની મૂળ વીમા રકમ રૂપિયા પાંચ લાખ થશે અને જ્યારે મેચ્યોરિટી થશે તેના પછી તમને રૂપિયા 8,60 એ રીવીઝનરી બોનસ તરીકે આપવામાં આવશે અને તેની સાથે 11.50 લાખ રૂપિયા લાસ્ટ બોનસ તરીકે આપવામાં આવશે. આ એલ.આઇ.સી જીવન આનંદ પોલિસીમાં બે વખત બોનસ મેળવવા માટે તમારી પોલિસી 15 વર્ષ સુધીની હોવી જોઈએ.

માસિક રૂપિયા 1358 ના રોકાણ પર મળશે 25,00,000

lic જીવન આનંદ પોલિસી જે એક બચત યોજના છે તેમાં માસિક તમારે રૂપિયા લગભગ 1358 જમા કરવાના હોય છે અને તેના નીચે પછી તમને 25 લાખ રૂપિયા નું ભંડોળ મળશે. અને ગણતરી કરતા જોઈએ તો તમારે રોજના રૂપિયા 45 જમા કરવાના હોય છે. આ lic ની પોલીસી એક લાંબા સમયગાળાની યોજના તરીકે કાર્ય કરે છે જેની મુદત 15 વર્ષથી 35 વર્ષ હોય છે. એટલે કે જો તમે દરરોજ રૂપિયા 45 ની બચત કરો છો અને સળંગ 35 વર્ષ સુધી આ પોલિસીમાં રોકાણ કરો છો તો જ્યારે આ પોલીસીની મેચ્યોરિટી થશે ત્યારે તમને રૂપિયા 25 લાખ મળશે. તમારે આ પોલિસીમાં વાર્ષિક ફક્ત રૂપિયા 16,300 નું રોકાણ કરવાનું છે.
આ પણ વાંચો: Dairy Farming Loan 2024 : ડેરી ફાર્મિંગ લોન યોજના 2024, સરકાર દ્વારા મળશે આર્થિક સહાય, આ રીતે કરો અરજી

એલ.આઇ.સી બચત યોજનામાં મળશે અન્ય લાભો | LIC બચત યોજના 2024

મિત્રો lic ની બચત યોજના એટલે કે જીવન આનંદ પોલિસી માં જે વ્યક્તિ પોલિસી તારક બને છે તેને આ યોજનામાં કોઈપણ પ્રકારનો ટેક્સ છૂટ મળતો નથી પરંતુ તેની સામે ચાર પ્રકારના રાઈડર્સ આપવામાં આવે છે. જેમાં એક્સિડેન્ટલ બેનિફિટ રાઇડર, એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી રાઇડર, ન્યુ ક્રિટિકલ બેનિફિટ રાઇડર અને ન્યુટર્મ ઇન્સ્યોરન્સ રાઇડર. અને આ બચત યોજનામાં મૃત્યુના લાભ વિશે વાત કરીએ તો. જો કોઈ પોલીસ તારક મે આકસ્મિક કારણોસર મિટિંગ થાય છે તો પોલીસી નોમિનીને 125 ટકા મૃત્યુ લાભ આપવામાં આવે છે.
આ પણ વાંચો: Online Jantri gujrat 2024: ઓનલાઇન જંત્રી ગુજરાત 2024, શું હોય છે જંત્રી દર ? આ રીતે ચેક કરો ઓનલાઈન જમીનના સરકારી ભાવ

નિષ્કર્ષ | conclusion

મિત્રો આજના આ લેખમાં અમે તમને lic બચત યોજના એટલે કે lic જીવન આનંદ પોલિસી વિશે માહિતી આપેલી છે. આ પોલિસીમાં તમે રોજના રૂપિયા 45 નું રોકાણ કરીને પોલીસીની પરિપક્વતા પછી રૂપિયા 25 લાખનું પંડોળ મેળવી શકો છો.

Hey, My Name is Bhavesh From jamnagar, Gujarat & I Have Been Blogging Since 2 year Ago. I Have 2+ Websites Which I Manage by Myself. Currently I Have running second year My BCA (Bachelor of Computer Application) Degree.

Leave a Comment