PM Jan Dhan Yojana 2024: પીએમ જન ધન યોજના 2024, જન ધન ખાતા ધારકોને મળશે રૂ.10000 ની સહાય,અહીં જાણો લાભ અને ઉપયોગ

PM Jan Dhan Yojana 2024 : નમસ્તે મિત્રો, તારીખ 15 ઓગસ્ટ 2024 ના રોજ આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી જન ધન યોજના ની શરૂઆત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જન ધન યોજના એ સરકાર દ્વારા ચલાવવામાં આવતી સફળ યોજનાઓ માની એક યોજના છે જેનો અત્યારે દેશના લાખો વ્યક્તિઓ લાભ લઈ રહ્યા છે.

PM Jan Dhan Yojana 2024

તમામ ગ્રામ્ય વિસ્તારના લોકોને બેન્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવાના હેતુથી પ્રધાનમંત્રી જન ધન યોજના ની શરૂઆત કરવામાં આવેલી છે. આ યોજના દ્વારા અત્યારે દેશના કરોડો નાગરિકો પાસે બેન્કિંગની સુવિધા ઉપલબ્ધ થઈ છે. અત્યારે સરકાર દ્વારા આ યોજનાનો લાભ દેશના વધારેમાં વધારે લોકોને આપવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ પેલા પાર્ટીઓ આ યોજનામાં લાભ લે છે તેમને મફતમાં બેન્કિંગ સુવિધા આપવામાં આવશે. અને આ યોજનામાં વ્યક્તિને બેન્ક એકાઉન્ટ ખોલાવવા પર ₹10,000 ની હાર્દિક સહાય પણ કરવામાં આવશે. અને તેની સાથે જે ખાતાધારકોનું બેંક એકાઉન્ટ તેમને આધાર કાર્ડ સાથે લીંક હોય છે તેમને આ યોજનામાં એકાઉન્ટ ખોલવાના છ મહિનાની અંદર 5000 રૂપિયા પણ ઓવરડ્રાફ્ટ તરીકે આપવામાં આવે છે. તેમજ તેની સાથે રૂપે કિસાન કાર્ડ માં રૂપિયા 1 લાખ સુધીનો દુર્ઘટના વીમો પણ આપવામાં આવે છે. આજના આ લેખમાં અમે તમને પ્રધાનમંત્રી જન ધન યોજના ના ઉપયોગ અને લાભ વિશે માહિતી આપીશું.

પીએમ જન ધન યોજના શું છે ? PM Jan Dhan Yojana 2024

મિત્રો જણાવી દઈએ કે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ દેશનો કોઈપણ નાગરિક પૈસા ન હોય તેમ છતાં પોતાનું બેન્ક એકાઉન્ટ ખોલાવી શકે છે. એટલે કે આ યોજનામાં દેશનો કોઈપણ નાગરિક પોતાની આર્થિક સ્થિતિ ની ચિંતા કર્યા વગર બેન્કિંગ સર્વિસ સાથે જોડાઈને લાભ લઈ શકે છે. પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ દેશના લાખો વ્યક્તિઓને બીમા અને પેન્શન જેવી સુવિધાઓ સેવિંગ એકાઉન્ટ વગેરે સાથે જોડવામાં આવે છે. જેના કારણે દેશના તમામ નાગરિકો પાસે નાણાકીય સહાય પહોંચી શકે.

એની સાથે પ્રધાનમંત્રી જન ધન યોજના માં કોઈપણ નાગરિક પોતાના બેંક એકાઉન્ટમાં કોઈપણ પ્રકારના દસ્તાવેજ વગર રૂપિયા 5000 થી લઈને 10,000 સુધીની રકમના ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. મિત્રો જણાવી દઈએ કે પીએમ જન ધન યોજનાના માધ્યમથી અત્યાર સુધી 47 કરોડથી વધારે બેન્ક એકાઉન્ટ ખોલી દેવામાં આવેલા છે. અને આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા દરેક જન ધન ખાતા તારકને ₹10,000 આપવામાં આવે છે.

પીએમ જન ધન યોજનામાં મળતા લાભ

  • પ્રધાનમંત્રી જન ધન યોજના નો લાભ દેશના એવા તમામ નાગરિકોને આપવામાં આવશે કે જેમની પાસે બેન્કિંગ સુવિધા માટે એકાઉન્ટ નથી.
  • જો તમે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ પોતાનું ખાતું ખોલાવો છો તો તમને એક લાખ રૂપિયા સુધીનો દુર્ઘટના વીમો પણ મળે છે.
  • આ યોજનામાં લાભાર્થીના કુટુંબના કોઈપણ એક વ્યક્તિના ખાતામાં 5000 રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ પણ આપવામાં આવે છે.
  • આ યોજના દ્વારા સરકારે લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટ માં અત્યાર સુધી 117,015.50 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.
  • પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ લાભાર્થીઓને સેવિંગ એકાઉન્ટ, બેન્કિંગ, ક્રેડિટ, બીમા, પેન્શન વગેરે સુવિધાઓ આપવામાં આવે છે.
  • જો તમે આ યોજનામાં પીએમ જન ધન એકાઉન્ટ ખોલાવો છો અને તેની ચેકબુક મેળવવા ઈચ્છો છો તો તમારે તેના ન્યૂનતમ બેલેન્સ માપદંડ નું પાલન કરવાનું રહેશે.
  • પીએમ જન ધન યોજના હેઠળ લાભાર્થી ના કોઈપણ બેન્ક એકાઉન્ટમાં જન ધન એકાઉન્ટ ખોલાવવા પર તેને કોઈપણ પ્રકારના દસ્તાવેજ વગર ₹10,000 સુધીની લોન મેળવવા પાત્ર છે.

પીએમ જન ધન યોજના 2024 પાત્રતા

  • આ યોજનામાં એકાઉન્ટ ખોલાવવા માટે ઉમેદવાર ભારતનો રહેવાસી હોવો જોઈએ.
  • અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ. અને મહત્તમ ઉંમર 65 વર્ષ હોવી જોઈએ.
  • અને આ યોજનામાં 10 વર્ષથી ઓછા ઉંમરના બાળકો માટે જોઈન્ટ જનધન એકાઉન્ટ ખોલવાની પણ ઉપલબ્ધતા છે.
  • આ યોજનામાં કોઈપણ નાગરિક ઝીરો બેલેન્સ પર પોતાનું જન ધન એકાઉન્ટ ખોલાવી શકે છે.
  • પીએમ જન ધન યોજના નો લાભ કેન્દ્રીય અથવા રાજ્ય સરકારના સરકારી નોકરી કરનાર વ્યક્તિઓને મળી શકશે નહીં.
  • જે નાગરિકો ટેક્સ ભરે છે તે પણ આ યોજનાનો લાભ લઇ શકશે નહીં.

અરજી કરવા જરૂરી દસ્તાવેજ

  • અરજદારનુ આધારકાર્ડ
  • મોબાઈલ નંબર
  • રહેઠાણનો પુરાવો
  • પાનકાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

આ પણ વાંચો: Gujrat Lakhpati Didi Yojana 2024 : ગુજરાત લખપતિ દીદી યોજના 2024, મહિલાઓને મળશે રૂપિયા 1,25,000 ની સહાય

પ્રધાનમંત્રી જન ધન યોજનામા ખાતું ખોલવા માટેની પ્રક્રિયા | PM Jan Dhan Yojana 2024

  • પ્રધાનમંત્રી જન ધન યોજના મ જે વ્યક્તિઓ એકાઉન્ટ ખોલવા માંગે છે તેમને ઓનલાઇન અરજી કરવાની હોય છે.
  • તેના માટે સૌપ્રથમ તમારે પોતાના નજીકના બેંક શાખામાં જવાનું રહેશે.
  • ત્યાં જઈને ત્યાંના અધિકારી પાસે આ યોજના માટેની એપ્લિકેશન ફોર્મ માંગો.
  • હવે આ એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • અને તેની સાથે માંગવામાં આવેલા દસ્તાવેજ આ એપ્લિકેશન ફોર્મ સાથે જોડવાના છે.
  • તમામ એપ્લિકેશન પ્રક્રિયા થઈ ગયા પછી ફરીથી તેને એકવાર ચેક કરી લો.
  • આ એપ્લિકેશન ફોર્મ ચેક થઈ ગયા પછી જો તેલમાં કોઈ ભૂલ ના હોય તો બેંકના અધિકારી પાસે તેને જમા કરાવી દો.
  • તેના પછી બેંકના અધિકારી દ્વારા તમારા ફોર્મની ચકાસણી કરવામાં આવશે જેમાં કોઈ ભૂલ ના હોય તો તમારું આ યોજનાનું બેન્ક એકાઉન્ટ ખોલી દેવામાં આવશે.

આ પણ વાંચો: jan rakshak Yojana gujrat 2024:જન રક્ષક યોજના ગુજરાત,112 નંબર ડાયલ કરવાથી મળશે પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ઈમરજન્સી સેવાઓ

નિષ્કર્ષ | conclusion

મિત્રો આજના આ લેખમાં અમે તમને પ્રધાનમંત્રી જન ધન યોજના 2024 વિશે સમગ્ર માહિતી આપી છે. આ યોજનાનો લાભ કોને મળે છે અને તેમાં કયા કયા લાભો મળે છે તેના વિશેની પણ માહિતી આપેલી છે. તેમજ યોજનામાં જનતાની એકાઉન્ટ કેવી રીતે ખોલવું તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા પણ જણાવેલી છે.

Hey, My Name is Bhavesh From jamnagar, Gujarat & I Have Been Blogging Since 2 year Ago. I Have 2+ Websites Which I Manage by Myself. Currently I Have running second year My BCA (Bachelor of Computer Application) Degree.

Leave a Comment