Pm vishwakarma e voucher kaise use kare: પીએમ વિશ્વકર્મા યોજનામાં મળેલ ટૂલકીટ નો ઉપયોગ કેવી રીતે કરવો ? અહીં જાણો વાઉચર રીડીમ કરવાની પ્રક્રિયા

Pm vishwakarma e voucher kaise use kare: નમસ્તે મિત્રો, જો તમે પણ પ્રિય વિશ્વકર્મા યોજનામાં રજીસ્ટ્રેશન કરેલું છે. તો તમારા માટે એક સારા સમાચાર છે. મિત્રો સરકાર દ્વારા ચલાવવામાં આવતી પીએમ વિશ્વકર્મા યોજનામાં ટ્રેનિંગ સર્ટિફિકેટ ની સાથે તમને પીએમ વિશ્વકર્મા યોજના ટૂલકિટ પણ આપવામાં આવે છે જેના માટે તમને રૂપિયા 15,000 થી વ્યવસાય શરૂ કરવા માટે બેંક દ્વારા ફંડ ( વાઉચર) આપવામાં આવે છે. આજના આ લેખમાં અમે જણાવીશું કે તમે પીએમ વિશ્વકર્મા યોજનામાં મળેલ ટૂલકીટ વાઉચરનો કેવી રીતે ઉપયોગ કરી શકો છો.

Pm vishwakarma e voucher kaise use kare

પીએમ વિશ્વકર્મા યોજના શું છે ? Pm vishwakarma e voucher kaise use kare

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનામાં લાભાર્થીને ₹15,000 ની સહાય કરવામાં આવે છે. આ યોજનામાં વિશ્વકર્મા સમુદાયના કામદારોને સહાય કરવામાં આવે છે. જેવો કુશળતા ધરાવે છે ટેકનિક અને મિસ્ત્રી તરીકે કામ કરે છે તેમાં તમામ યુવાન નાગરિકોની યોજનાનો સીધો લાભો મળે છે. આ યોજનાનો લાભ લઈને તેઓ જે કંઈ પણ કાર્યકર્તા હોય તેમાં આગળ વધી શકે છે અને પોતાનો સારો વ્યવસાય બનાવી શકે છે.

પીએમ વિશ્વકર્મા યોજનામાં મળતા લાભ

  • આ યોજનામાં વિશ્વકર્મા સમુદાયના કામદારો કે જેઓ પોતાની કુશળતા ના આધારે કાર્ય કરે છે તેમને આર્થિક મદદ, ટ્રેનિંગ, અધ્યતન ટેકનોલોજી, બ્રાન્ડ પ્રમોશન ,બજાર સાથે જોડાણ ,ડિજિટલ પેમેન્ટ ,સામાજિક સુરક્ષા વગેરે લાભો પ્રદાન કરવામાં આવે છે.
  • યોજનામાં 18 પરંપારિક વ્યવસાયો નો સમાવેશ કરવામાં આવેલો છે.
  • આ યોજનામાં લાભાર્થી કારીગર વ્યક્તિને આઇડી કાર્ડ અને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.
  • આ યોજનામાં ટ્રેનિંગ દરમિયાન દરરોજ રૂપિયા 500 અરજદાર વ્યક્તિને આપવામાં આવે છે.
  • યોજનામાં લાભાર્થી વ્યક્તિને પ્રથમ ચરણમાં ₹10,000 ની તેમજ બીજા ચરણમાં રૂપિયા 20,000 ની 5% ના લેખે સહાય કરવામાં આવે છે.

આ યોજનામાં કોણ અરજી કરી શકે છે ?

  • કાર્પેન્ટર
  • હોડી બનાવનાર
  • લુહાર
  • સુથાર
  • કુંભાર
  • મૂર્તિકાર
  • મોચી
  • મિસ્ત્રી
  • નાઈ
  • દરજી
  • ધોબી

પીએમ વિશ્વકર્મા યોજના ટૂલકીટ ઈ-વાઉચર શું છે ? | Pm vishwakarma e voucher

મિત્રો પ્રિય વિશ્વકર્મા યોજનામા ટ્રેનિંગ પછી તેમને હવે કાર્ય કરવા માટે સમાન જોઈએ છે તો તેની માટે ₹15,000 ની સહાય કરવામાં આવે છે. આ રકમ દ્વારા અરજદાર લાભાર્થી વ્યક્તિ ટ્રેનિંગ પછી સારા ઓજાર લેવા માટે તેનો ઉપયોગ કરી શકે છે અને પોતાનો કાર્ય શરૂ કરી શકે છે. અને આ સહાયની રકમ તેમને ઇ-વાઉચર દ્વારા આપવામાં આવે છે.

આ પણ વાંચો: Mahila samriddhi Yojana 2024: મહિલા સમૃદ્ધિ યોજના 2024, આ મહિલાઓને મળશે સરકાર દ્વારા રૂપિયા 1,50,000 ની લોન સહાય, અહી જાણો કેટલું હશે વ્યાજદર અને અરજી પ્રક્રિયા

પીએમ વિશ્વકર્મા યોજના ઇ-વાઉચર નો ઉપયોગ કેવી રીતે કરવો ? Pm vishwakarma e voucher kaise use kare

મિત્રો પિયા વિશ્વકર્મા યોજનામાં ટ્રેનિંગ બાદ મળેલ ઇ વાઉચર (Pm vishwakarma e voucher) ને તમે ભીમ યુપીઆઈ ( BHIM UPI) દ્વારા તેનો ઉપયોગ કરી શકો છો. તેના બાદ તે રકમનો તમે કાર્ય કરવા માટે ટૂલકીટ લેવા માટે કરી શકો છો. મિત્રો નોંધ રાખો કે આ વાઉચરને તમારે કોઈ બીજા વ્યક્તિને આપવાનું નથી. આ યોજનામાં ટ્રેનિંગ લીધા પછી જ્યારે તમારું ટૂલકીટ તમારા ઘરે ડિલિવર કરવામાં આવશે ત્યારે તમારે આ વાઉચર સ્કેન કરવાનું રહેશે. અને આ ઇ વાઉચર પર આપેલ કોડને જ્યાં સુધી તમારા ઘરે ટુલકીટ ના આવે ત્યાં સુધી એક્ટિવેટ કરીને પૈસા આપીને સમાન ખરીદવા માટેની કોઈ જરૂર નથી.

નિષ્કર્ષ | conclusion

મિત્રો આજના આ લેખમાં અમે તમને પીએમ વિશ્વકર્મા યોજનામાં ટ્રેનિંગ પછી આપવામાં આવતા ટૂલકીટ ઇ વાઉચર વિશે માહિતી આપી છે. તમે આ વાઉચર કેવી રીતે ટૂલકીટ ખરીદવા માટે રીડિંગ કરી શકો છો તેની પ્રક્રિયા પણ જણાવે છે.

Hey, My Name is Bhavesh From jamnagar, Gujarat & I Have Been Blogging Since 2 year Ago. I Have 2+ Websites Which I Manage by Myself. Currently I Have running second year My BCA (Bachelor of Computer Application) Degree.

Leave a Comment