Pradhanmantri Awas Yojana 2024: પ્રધાનમંત્રી આવાસ યોજના 2024, પાકૂ મકાન બનાવવા મળશે રૂપિયા 2,50,000 ની સહાય, અહીથી કરો અરજી

Pradhanmantri Awas Yojana 2024: નમસ્તે મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત આપણા દેશને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ અત્યારના સમયમાં દેશના તમામ નાગરિક તા મકાન આપવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. આ યોજનાની શરૂઆતથી અત્યાર સુધી લાખો વ્યક્તિઓને પાકા મકાન બનાવવામાં આવેલા છે.

Pradhanmantri Awas Yojana 2024

અને આ યોજનામાં વર્ષ 2024 માં જે વ્યક્તિઓ પાસે રહેવા માટે પોતાનું ઘર નથી તેમને આ યોજનામાં ઘર બનાવવામાં સહાય આપવામાં આવે છે. આજના આ લેખ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મળતા લાભ પાત્રતા તરીકે દસ્તાવેજ અરજી પ્રક્રિયા વગેરેની વિસ્તારપૂર્વક જાણકારી આપીશું

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 | Pradhanmantri Awas Yojana 2024

આપણા દેશમાં ગરીબી રેખા નીચે પોતાનું જીવન ગુજારતા પરિવારો માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. વર્ષ 2015માં આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. અને આ સમય દરમિયાન દેશના લાખો ગ્રામીણ અને શહેરી ક્ષેત્રમાં વ્યક્તિઓને રહેવા માટે મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાકા મકાન બનાવી આપવા માટે ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારના વ્યક્તિઓ માટે જુદી જુદી સહાયની રકમ આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વ્યક્તિઓ માટે રૂપિયા 1 લાખ 20000 ની આર્થિક સહાય કરવામાં આવે છે તેમ જ શહેરી વ્યક્તિઓ માટે રૂપિયા 2,50,000 ની આર્થિક સહાય કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જરૂરી પાત્રતા

  • યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમે ભારતના નાગરિક હોવા જોઈએ.
  • જે લોકો ગરીબી રેખા નીચે પોતાનું જીવન પસાર કરે છે તેઓ આ યોજના માટે પાત્રતા ધરાવે છે.
  • અરજી કરનાર વ્યક્તિ પાસે પોતાનું રેશનકાર્ડ હોવું જરૂરી છે.
  • અરજી કરનાર વ્યક્તિ પાસે 5 એકર થી વધારે જમીન હોવી જોઈએ નહીં.
  • યોજનાનો લાભ લેનાર પરિવારમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરતો હોવો જોઈએ નહી.
  • અરજદાર વ્યક્તિ પાસે પોતાનો બેંક પાસબુક હોવું જોઈએ જે આધાર કાર્ડ સાથે લીંક હોય.

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • ઓળખ પત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • રહેઠાણનું પુરાવો
  • જાતિનું પ્રમાણપત્ર
  • ઇ-મેલ આઇડી
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

આ પણ વાંચો: Janani Suraksha Yojana 2024: જનની સુરક્ષા યોજના 2024, ગર્ભવતી મહિલાઓને મળશે રૂપિયા 6,000 ની સહાય, અહિથી કરો અરજી

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 ઓનલાઈન અરજી કરવાની રીત | PM Awas Yojana 2024

  • અરજી કરવા સૌપ્રથમ તમારે પીએમ આવાસ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું છે.
  • અહીં હોમપેજ પર Over soft વિકલ્પ આપેલો હશે તેની પર ક્લિક કરો.
  • હવે એક નવું પેજ કોલ છે જેમાં પોતાના રાજ્યનું નામ અને જિલ્લાની પસંદગી કરો.
  • તેના પછી કંટીન્યુ બટન પર ક્લિક કરો અને નવા પેજ પર પોતાનો આઈડી અને પાસવર્ડ દાખલ કરી લોગીન કરો.
  • હવે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી આવશ્યક માહિતી ભરો.
  • હવે અહીં જરૂરી દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ પર ક્લિક કરો.

આ પણ વાંચો: Smart Ration card: સ્માર્ટ રેશનકાર્ડ 2024, અહિ જાણો પાત્રતા, જરૂરી દસ્તાવેજ અને અરજી પ્રક્રિયા

નિષ્કર્ષ | conclusion

મિત્રો આજના આ લેખમાં અમે તમને પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 વિશે માહિતી આપી છે. આ યોજનામાં દેશના ગરીબી રેખા નીચે પોતાનું જીવન પસાર કરતાં વ્યક્તિઓને પાકા મકાન બનાવવા માટે આર્થિક સહાય કરવામાં આવે છે. તમે ઉપર જણાવેલી માહિતી મેળવીને યોજનાનો લાભ લઇ શકો છો અને તેમજ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા અનુસરીને અરજી પણ કરી શકો છો.

Hey, My Name is Bhavesh From jamnagar, Gujarat & I Have Been Blogging Since 2 year Ago. I Have 2+ Websites Which I Manage by Myself. Currently I Have running second year My BCA (Bachelor of Computer Application) Degree.

Leave a Comment